My letter to Mr Narendra Modi
માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, અપાર લોકપ્રિયતા મેળવીને 2014ની લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાનપદના સર્વસંમત દાવેદાર બનવા બદલ અભિનંદન ! આપની સાથે હું યે ગુજરાતી છું તેનું મને ગૌરવ છે. પણ આજે મારે ગુજરાતીઓને માટે કાળી ટીલી ગણાતી અંગ્રેજી ભાષા વિશે વાત કરવી છે અને તે પણ શક્ય તેટલા ઓછા શબ્દોમાં. 1) રાષ્ટ્રીય સ્તરે કોઈપણ…